જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી પ્રોહી ગે.કા.પ્રવૃતિ ઉપર અસરકારક કામગીરી કરી પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા આપેલ પ્રોહી ડ્રાઇવ અનુસંધાને. Advertisement પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાનાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ની ટીમ જંબુસર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી જે દરમ્યાન મળેલ બાતમી આધારે જંબુસર તાલુકાનાં અણખીગામની સીમમાં આરોપી વિક્રમભાઇ ઠાકોર રહે અણખીગામ વાળો ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ TATA407 ટેમ્પોનંબર MH - 43 - AD - 0503 માં કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૬,૦૪,૮૦૦/- નો મંગાવી પોતાના ખેતરમાં પોતાના મળતીયા અન્ય આરોપીઓને બોલાવી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું કાટીંગ કરતો હતો તે દરમ્યાન રેઇડ કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે જંબુસર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. આ મ...