૬૦ વર્ષ થી વધુ ઉંમરનાં તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીનાં કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત ...
૬૦ વર્ષ થી વધુ ઉંમરનાં તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીનાં કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત... (અખબારી યાદી) ક્રમાંક : જી .૫ / જાઆ ટેક / રસીકરણ / ૨૦૨૧ , આરોગ્ય શાખા , જિલ્લા પંચાયત , ભરૂચ , તા .૨૮.૨.૨૦૨૧ પ્રતિ , માહિતી અધિકારી શ્રી , માહિતી ખાતાની કચેરી , ભરૂચ... વિષય : ૬૦ વર્ષ થી વધુ ઉંમરના તેમજ ૪૫ થી ૫૦ વર્ષ સુધીના કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ ૧૯ નું રસીકરણ કરવા બાબત... ભરૂચ: જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ભરૂચ જિલ્લામાં તા .૧.૩.૨૦૨૧ ના રોજથી વર્ષ થી વધુ ઉંમરના તેમજ ૪૫ થી ૫૯ વર્ષ સુધીના કોમોરબીડ કંડીશન વાળા નાગરિકોને કોવિડ -૧૯ રોગ અટકાયતીના ભાગરૂપે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર જિલ્લાનાં તમામ પ્રા.આ.કેન્દ્ર , તમામ સા.આ.કેન્દ્ર , એસ.ડી.એચ. જંબુસર , સિવિલ હોસ્પિટલ- ભરૂચ તથા ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ- અંકલેશ્વર , ખાતે રસીકરણ મફત આપવામાં આવનાર છે. PM JAY યોજના હેઠળ આવરી લીધેલ નીચે મુજબની હોસ્પિટલો ને રૂ . ૨૫૦ / નો ચાર્જ વસૂલ કરી રસીકરણ કરવામાં આવનાર છે. ૧.અલ મેહમુદ હોસ્પિટલ, જંબુસર ૨.જં...