Posts

Showing posts from March, 2021

જન શિક્ષણ સંસ્થાન અને રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા બાળઉછેર અને પારિવારિક સમસ્યાઓ તથા બાળકોમાં સેકસ્યુઅલ હેરેસમેન્ટ માટે જરૂરી પગલા માટે વ્યાખ્યાન યોજાયું

Image
જન શિક્ષણ સંસ્થાન અને રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા બાળઉછેર અને પારિવારિક સમસ્યાઓ તથા બાળકોમાં સેકસ્યુઅલ હેરેસમેન્ટ માટે જરૂરી પગલા માટે વ્યાખ્યાન યોજાયું   જન શિક્ષણ સંસ્થાન અને રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા બાળઉછેર અને પારિવારિક સમસ્યાઓ તથા બાળકોમાં સેકસ્યુઅલ હેરેસમેન્ટ માટે જરૂરી પગલા માટે વ્યાખ્યાન યોજાયું Advertisements   ભરૂચ: જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા રોટરી કલબ ઓફ ભરૂચનાં સહયોગથી સંસ્થાનમાં અભ્યાસ કરતી તાલીમાર્થી બહેનોને ખાસ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને બાળ આરોગ્ય, બાળ ઉછેર અને બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિ સમજવા અને તેમને થતાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની સમજ કેળવવા માટે ભરૂચનાં જાણીતા આર્થોપેડીક સર્જન અને વેલ્ફર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચનાં ચીફ સુપ્રિન્ટેન્ડ ડો. સુકેતુ દવેનાં વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ હતું.     ડો.સુકેતુ દવે દ્વારા બહેનોનાં જુદા જુદા બાળકોમાં ઉદ્દભવતા પ્રશ્નો વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી અને બાળકોમાં હિંસા અને બળનો ઉપયોગ કર્યા વગર કઈ રીતે તેમને સમજાવવા તે વિશે પણ વિવિધ ટેક્નીકોથી બહેનોને વાકેફ કરી હતી. રોટરી ...

સુવા ગામથી ભારતીય બનાવટનો ઈંગલીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ

Image
સુવા ગામથી ભારતીય બનાવટનો ઈંગલીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ  #BBKNEWS 63529 18965 ભરૂચ:  સુવા ગામથી ભારતીય બનાવટનો ઈંગલીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ   પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લો ભરૂચ નાઓ તરફથી જીલ્લામાં દારૂ - જુગાર સદંતરપણે નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી.ગોહીલ નાઓએ આપેલ સુચના મુજબના દહેજ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દહેજ પો.સ્ટે . વિસ્તારમાં હોળી - ધુળેટીના તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કો. પંકેશભાઈ તુલસીરામ બ.નં .૧૨૯૭ તથા અ.પો.કો. પિન્ટુભાઈ ગટુરભાઈ બ.નં .૦૧૧૮૩ નાઓને સયુંકત મળેલ બાતમી આધારે સુવા ગામે નવા ફળિયામાં રહેતા નિરૂબેન W / ૦ અર્જુનભાઇ શનાભાઇ ગોહિલ રહે.સુવા નવુ ફળીયુ તા.વાગરા જી.ભરૂચ નાઓના કજાના ઘરના વાડામાં આવેલ ખાડામાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની સીગ્રામ'સ ઇમ્પીરીયમ બ્લૂ હેન્ડ પીકેડ ગ્રીન વિસ્કીની શીલ બંધ ૧૮...

સાંઈ આશિષ સોસાયટી વડદલા વિસ્તાર ખાતે ચકલી નાં માળા નું વિતરણ નો કાર્યકમ કરવામાં આવ્યો

Image
સાંઈ આશિષ સોસાયટી વડદલા વિસ્તાર ખાતે ચકલી નાં માળા નું વિતરણ નો કાર્યકમ કરવામાં આવ્યો   ભરૂચ: આજરોજ સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ હેતલભાઇ નાં સંયુકત ઉપક્રમે સાંઈ આશિષ સોસાયટી વડદલા વિસ્તાર ખાતે ચકલી નાં માળા નું વિતરણ નો કાર્યકમ કરવામાં આવ્યો હતો.     જેમાં હર્ષા ગોસાઇ નાં પ્રયત્નો થકી ખૂબ ઉત્સાહ થી સ્થાનિક લોકો એ ભાગ લીધો હતો. જેમના સાથે નિરુબેન રાઉલજી, ભાવનાબેન ઠાકોર , વંદનાબેન પટેલ, વિરલબેન પટેલ, ઉર્વસ્વીબેન અટાલીયા તથા સૌ કાર્યકર્તા  જોડાયા હતા.  જેમાં 40 માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ: વૈભવી વંઝા B B K NEWS OWNER & EDITOR મનિષ કંસારા #manishkansara #BBKNEWS 63529 18965 ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામથી ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા હોવાની સાંસદની પોલીસ ફરિયાદ

Image
ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામથી ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા  હોવાની સાંસદની પોલીસ ફરિયાદ ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામથી ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા  હોવાની સાંસદની પોલીસ ફરિયાદ ભરૂચ જિલ્લા પોલિસ વડાને લેખિત ફરિયાદ Advertisements રાજપીપળા: ભરૂચ નાં સાંસદ મનસુખ વસાવાને ભૂતકાળ માં અનેક ફોન પર ધમકીઓ મળી ચુકી છે ત્યારે તાજેતર માં સાંસદ મનસુખ વસાવા નું નામ વટાવી તેમને બદનામ કરવાનું એક ષડ્યંત્ર  બહાર આવ્યું છે.    જેમાં મનસુખ વસાવાનું  નામ આપી ફોન દ્વારા ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાની ઉઘરાણી કરાઈ હોવાની એક ઘટના સામે આવી છે. હાલ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે ભરૂચ જિલ્લા પોલિસ વડાને લેખિત ફરિયાદ કરી પૈસાની માંગણી કરનાર તત્વોને પકડી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાંસદ મનસુખ વસાવાં  અવાર નવાર જાહેરમાં અસામાજિક તત્વો તેમજ વિરોધીઓ સામે લાલ આંખ કરી તેમની પોલ ખોલતા હતા. શક્ય છે તેમને બદનામ કરવા તેમજ તેમની રાજકીય કારકિર્દીને નુકશાન કરવા આ પ્રકારનું ષડ્યંત્ર કરાયું હોય એવી શક્યતા નકારી શ...

ગુજરાતી દૈનિક પંચાંગ

Image
ગુજરાતી દૈનિક પંચાંગ 📜 ગુજરાતી દૈનિક પંચાંગ 📜 ☀ 25 - Mar - 2021 ☀ ગુરુવાર ☀ પંચાંગ     🔅 તિથી  એકાદશી (અગિયારસ)  09:49:27 🔅 નક્ષત્ર  આશ્લેષા  22:49:50 🔅 કરણ :            વિષ્ટિ ભદ્ર  09:49:27            ભાવ  21:12:24 🔅 પક્ષ  શુક્લ   🔅 યોગ  સુકર્મા  10:02:59 🔅 દિવસ  ગુરુવાર   ☀ સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ     🔅 સૂર્યોદય  06:20:01   🔅 ચંદ્રોદય  15:00:00   🔅 ચંદ્ર રાશિ  કર્ક - 22:49:49 સુધી   🔅 સૂર્યાસ્ત  18:34:58   🔅 ચંદ્રાસ્ત  28:49:59   🔅 ઋતું  વસંત   ☀ હિન્દૂ માસ અને વર્ષ     🔅 શકે સંવત  1942  શાર્વરી 🔅 કલિ સંવત  5122   🔅 દિન અવધિ  12:14:56   🔅 વિક્રમ સંવત  2077   🔅 અમાન્ત મહિનો  ફાલ્ગુન (ફાગણ)   🔅 પૌર્ણિમાન્ત મહિનો  ફાલ્ગુન (ફાગણ) ...

આજનું પંચાંગ

Image
આજનું પંચાંગ    🚩 આજનું પંચાંગ 🚩 ☀ 23 - 03 - 2021 ☀ મંગળવાર ☀ પંચાંગ      🔅 તિથી  નવમી (નોમ)  10:08:43 🔅 નક્ષત્ર  પુનર્વસુ  22:45:50 🔅    કરણ :            કૌલવ  10:08:43            તૈતુલ  22:23:36 🔅 પક્ષ  શુક્લ   🔅 યોગ  શોભન  12:37:17 🔅 દિવસ  મંગળવાર    ☀ સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ      🔅 સૂર્યોદય  06:22:21   🔅 ચંદ્રોદય  12:58:00   🔅 ચંદ્ર રાશિ  મિથુન - 16:31:00 સુધી    🔅 સૂર્યાસ્ત  18:33:50    🔅 ચંદ્રાસ્ત  27:21:00   🔅 ઋતું  વસંત    ☀ હિન્દૂ માસ અને વર્ષ     🔅 શકે સંવત  1942  શાર્વરી 🔅 કલિ સંવત  5122   🔅 દિન અવધિ  12:11:28   🔅 વિક્રમ સંવત  2077   🔅 અમાન્ત મહિનો  ફાલ્ગુન (ફાગણ)   🔅 પૌર્ણિમાન્ત મહિનો  ફાલ્ગુન (ફાગણ)...