સુવા ગામથી ભારતીય બનાવટનો ઈંગલીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ

સુવા ગામથી ભારતીય બનાવટનો ઈંગલીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ
 #BBKNEWS
63529 18965

ભરૂચ: સુવા ગામથી ભારતીય બનાવટનો ઈંગલીશ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દહેજ પોલીસ

  પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લો ભરૂચ નાઓ તરફથી જીલ્લામાં દારૂ - જુગાર સદંતરપણે નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધીક્ષક શ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી.ગોહીલ નાઓએ આપેલ સુચના મુજબના દહેજ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દહેજ પો.સ્ટે . વિસ્તારમાં હોળી - ધુળેટીના તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હેડ.કો. પંકેશભાઈ તુલસીરામ બ.નં .૧૨૯૭ તથા અ.પો.કો. પિન્ટુભાઈ ગટુરભાઈ બ.નં .૦૧૧૮૩ નાઓને સયુંકત મળેલ બાતમી આધારે સુવા ગામે નવા ફળિયામાં રહેતા નિરૂબેન W / ૦ અર્જુનભાઇ શનાભાઇ ગોહિલ રહે.સુવા નવુ ફળીયુ તા.વાગરા જી.ભરૂચ નાઓના કજાના ઘરના વાડામાં આવેલ ખાડામાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની સીગ્રામ'સ ઇમ્પીરીયમ બ્લૂ હેન્ડ પીકેડ ગ્રીન વિસ્કીની શીલ બંધ ૧૮૦ મી.લી.ની બોટલો નંગ -૭૧૧ કિ.રૂ .૭૧,૧૦૦ / - ની ખાખી કલરના બોક્ષ નંગ -૧૨ તથા ત્રણ મીણીયા કોથળામાં વેચાણ કરવાના ઈરાદે સંતાડી રાખી તેના ઘરે હાજર નહી મળી આવી ગુનો કરવા બદલ પ્રોહી એક્ટ કલમ ૬પ એ.ઈ. મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. 


કામગીરી કરનાર અધિકારી / કર્મચારી : ( ૧ ) પો.સ.ઈ. શ્રી વી.આર.પ્રજાપતી 

( ૨ ) એ.એસ.આઈ. રમેશભાઈ ભુખણભાઈ

 ( ૩ ) એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ નાગજીબાવા , અ.હેડ.કોન્સ.પંકેશભાઈ તુલસીરામ તથા અ.પો.કો. પિન્ટુભાઈ ગટુરભાઈ દહેજ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.