જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી "સી" ડીવીઝન પોલીસ ભરૂચ શહેર
જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી "સી" ડીવીઝન પોલીસ ભરૂચ શહેર
🔶જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી "સી" ડીવીઝન પોલીસ ભરૂચ શહેર
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને
Advertisements
ભરૂચ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેકટર શ્રી ડી.પી.ઉનડકટ "સી" ડીવીઝન પોલીસ સ્ટેશન ભરૂચનાઓને મળેલ બાતમી હકીકત આધારે ગઈકાલ તારીખ-૧૪/૦૬/૨૦૨૧ રાત્રીનાં મો.જે. બી-૯ નર્મદા દર્શન સોસાયટી મકતમપુરગામ તા.જી. ભરૂચ ખાતેનાં રહેણાંક મકાનમાં પત્તા પાનાં વડે હારજીતનો જુગાર રમતા કુલ-૦૬ ઈસમોને રોકડા રૂપિયા પપર૧૦/- નાં મુદ્દામાલ સાથે પકડી ગુ.ર.નં- પાર્ટ બી ૧૧૧૯૯૦૦૧૨૧૦૮૭૫/ર૦૨૧ જુગાર ધારા કલમ ૪,૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ : (૧) રાજેશભાઈ મહીજીભાઈ ગોહીલ ઉ.વ.-૩૩ રહે.બી-૯ નર્મદા દર્શન સોસાયટી, મક્તમપુર, ભરૂચ (૨) અમીતકુમાર હેમંતભાઈ શાહ ઉ.વ.-૪૬ રહે. લલ્લુભાઈ ચકલા, ધારીયા શેરી, ભરૂચ (૩) નરેશભાઈ નવીનભાઈ વસાવા ઉ.વ.૩૫ રહે.કોઠી ફળીયું, ઝાડેશ્વરગામ, ભરૂચ (૪) ઈમરાન ઉર્ફ તુમડી અબ્દુલ રસીદ મલેક ઉ.વ.-૪૨ રહે-સોનેરી મહેલ, મલેકવાડ, ભરૂચ (૫) રણજીતભાઇ કાશીરામ વસાવા ઉ.વ.૩૭ રહે.કોઠી ફળીયું, ઝાડેશ્વરગામ તા.જી. ભરૂચ (૬) સલીમભાઈ હુશેનભાઈ શેખ ઉ.વ.-૫૫ રહેવાસી છીપવાડની પાછળ, ખાટકીવાડ, ભરૂચ
મુદ્દામાલઃ- (૧) આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૨૯૬૧/- (૨) દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂપિયા ૧૩,૬૦૦/- (૩) મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ. ૧૨૦૦૦/- તથા લાઇટબીલ કી.રૂ.૦૦/- તથા પત્તાં પાનાં નંગ-પર કી.રૂ ૦૦/- મળી કુલ્લે રૂપિયા પપ,૨૧૦/-
ગુનાવાળી જગ્યા- મકાન નં.-બી-૯ નર્મદા દર્શન સોસાયટી, મક્તમપુરગામ તા.જી. ભરૂચ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.પી. ઉનડકટ, તથા પો.સ.ઇ. શ્રી એચ.એસ. ડામોર તથા હે.કો. શૈલેષભાઈ ગોરધનભાઈ, તથા હેડ કો. વિજયસિંહ ગજુભા તથા હે.કો. પ્રભાતભાઈ કાળુભાઈ તથા હે.કો. સુનીલભાઈ શાંતીલાલ તથા પો.કો. હરપાલસિંહ રાજેન્દ્રસિંહ તથા પો.કો. રાજદિપસિંહ વિરમદેવસિંહ તથા પો.કો. કિર્તીકુમાર ભાર્ગવભાઈ તથા પો.કો.મનોજભાઈ ભીમાભાઈ તથા પો.કો. વિજયભાઈ છેલાભાઈ બ.નં.૧૨૯૭ તથા પો.કો. દિવાનસંગ બળવંતસંગ
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳



Comments
Post a Comment