સાંઈ આશિષ સોસાયટી વડદલા વિસ્તાર ખાતે ચકલી નાં માળા નું વિતરણ નો કાર્યકમ કરવામાં આવ્યો
સાંઈ આશિષ સોસાયટી વડદલા વિસ્તાર ખાતે ચકલી નાં માળા નું વિતરણ નો કાર્યકમ કરવામાં આવ્યો
ભરૂચ: આજરોજ સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ હેતલભાઇ નાં સંયુકત ઉપક્રમે સાંઈ આશિષ સોસાયટી વડદલા વિસ્તાર ખાતે ચકલી નાં માળા નું વિતરણ નો કાર્યકમ કરવામાં આવ્યો હતો.
જેમાં હર્ષા ગોસાઇ નાં પ્રયત્નો થકી ખૂબ ઉત્સાહ થી સ્થાનિક લોકો એ ભાગ લીધો હતો. જેમના સાથે નિરુબેન રાઉલજી, ભાવનાબેન ઠાકોર , વંદનાબેન પટેલ, વિરલબેન પટેલ, ઉર્વસ્વીબેન અટાલીયા તથા સૌ કાર્યકર્તા જોડાયા હતા. જેમાં 40 માળા નું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ: વૈભવી વંઝા
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️












Comments
Post a Comment