પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની શુભેચ્છા
પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની શુભેચ્છા
ભરૂચ નાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી નો જન્મદિવસ તારીખ ૨૪-૦૨-૨૦૨૧ ના રોજ હોય પરંતુ તેઓ શ્રી તારીખ ૨૩-૦૨-૨૦૨૧ નાં રોજ ગૌ પૂજન કરવાં પરિવાર સાથે ભરૂચ પાંજરાપોળ ખાતે સવારે ૦૯ : ૩૦ વાગે ગયાં હતાં અને ગૌ પૂંજા સેવા અને દર્શન કર્યા હતાં.
સાથે તેમના પિતા અને સિનિયર પત્રકાર શ્રી અનિલભાઈ અગ્નિહોત્રી અને જય ભાઈ નાં માતૃશ્રી અને પુત્ર એ ગૌ પૂજા કરી ગૌ માતાનાં આશીર્વાદ લીધાં હતાં. ગૌ માતાને કોબીજ ખવડાવી અને દાન પણ લખાવ્યું અને લીલું ઘાસચારો ખવડાવી સેવા કરી. ગૌ પૂંજા જાણીતાં ગૌ પુરોહિત શ્રી કૌશિકભાઈ જોશી દ્વારા કરાવવામાં આવી હતી.
Many Happy Returns of the Day...
#HappyBirthday !
🎂🎈💐🎉🎊🎊🎁
God Bless Us Always 🙌!
પ્રેમથી ભરેલું જીવન મળે આપને , ખુશીઓથી ભરેલાં ક્ષણ મળે આપને , કયારેય મુસીબતનો સામનો ન કરવો પડે, એવો આવનાર સમય મળે આપને.
ભરૂચનાં યુવા પત્રકાર શ્રી જય અગ્નિહોત્રી ને જન્મદિવસની શુભેચ્છા, આપ ઉત્તરોઉત્તર પ્રગતિ કરો એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના.
B B K NEWS
Owner & Editor
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂


Comments
Post a Comment