જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

 જંબુસર અણખીગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. 


ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી પ્રોહી ગે.કા.પ્રવૃતિ ઉપર અસરકારક કામગીરી કરી પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા આપેલ પ્રોહી ડ્રાઇવ અનુસંધાને. 

Advertisement

  પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાનાઓનાં માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. ની ટીમ જંબુસર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતી જે દરમ્યાન મળેલ બાતમી આધારે જંબુસર તાલુકાનાં અણખીગામની સીમમાં આરોપી વિક્રમભાઇ ઠાકોર રહે અણખીગામ વાળો ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ TATA407 ટેમ્પોનંબર MH - 43 - AD - 0503 માં કુલ મુદ્દામાલ કિંમત રૂપીયા ૬,૦૪,૮૦૦/- નો મંગાવી પોતાના ખેતરમાં પોતાના મળતીયા અન્ય આરોપીઓને બોલાવી ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું કાટીંગ કરતો હતો તે દરમ્યાન રેઇડ કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે જંબુસર પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. 

  આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પોહચાડવાનો હતો જે બાબતે સઘન તપાસ ચાલુ છે. 

પકડાયેલ આરોપી

 

( ૧ ) ભરતભાઈ છોટુભાઈ ઠાકોર ઉ વ ૩૯ રહે મંજુલાગામ બસસ્ટેન્ડ સામે તા આમોદ જી.ભરૂચ. 

( ૨ ) બંકટ શંકરભાઇ નિતલે ઉ વ ૩૨ રહે હાલ રાની ચાલ દહીસર ચેક નાકા મુંબઇ મુળ રહે કલગુડીગામ થાના લાતુર તા.લાતુર, જી. લાતુર, મહારાષ્ટ્ર.


 વોન્ટેડ આરોપીઓ


 ( ૩ ) વિક્રમભાઇ ખુમાનસિંગ ઠાકોર રહે અણખીગામ તા. જંબુસર  જી. ભરૂચ.


( ૪ ) ટેમ્પા નં. MH-43-AD-0503 નાં ડ્રાઈવર બાલાજી ઉર્ફે બાલુ 


( ૫ ) ગલેમર મો.સા. GJ-06-EB - 6863 નો ચાલક નામ જણાયેલ નથી 


પકડાયેલ મુદામાલ 


( ૧ ) રોયલ ચેલેંજ ફાઇનેસ્ટ પ્રીમીયમ વીસ્કી ૭૫૦ મીલીની કંપની શીલબંધ બોક્ષ નંગ ૪૪ માં કુલ બોટલ નંગ ૫૨૮ કિ રૂ ૨,૧૧,૨૦૦/-


( ૨ ) રોયલ ચેલેંજ ફાઇનેસ્ટ પ્રીમીયમ વીસ્કી ૧૮૦ મીલીની કંપની શીલબંધ બોક્ષ નંગ ૭૧ માં કુલ બોટલ નંગ ૩૪૦૮ કિ રૂ ૩,૪૦,૮૦૦/-


( 3 ) ટુરબોર્ગ પ્રીમીયમ બીયર ૫૦૦ મીલીના કંપની શીલબંધ ટીન બોક્ષ નંગ ૨૨ માં કુલ બીયર ટીન નંગ પ૨૮ કિ રૂ ૫૨,૮૦૦/-


( ૪ ) TATA407 LU MH-43-AD-0503 કિ ૫,૦૦,૦૦૦/-


 ( ૫ ) ગલેમર મો.સા. GJ-06-EB-6863 કિ રૂ ૧૫૦૦૦ /-


 ( ૬ ) મોબાઇલ નંગ ૦૬ કુલ કિ રૂ ૨૬૦૦૦/-


 કુલ મુદ્દામાલ વિદેશી દારૂની નાની મોટી બોટલ બીયર ટીન મળી કુલ બોટલ નંગ ૪૪૬૪ જેની કિ  રૂ. ૬,૦૪,૮૦૦ /- તેમજ વાહનો તથા મોબાઇલ મળી કુલ્લે મુદ્દામાલ કિ રૂ ૧૧,૪૫,૮૦૦/ -


કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ 


પો.સ.ઇ. વાય.જી. ગઢવી તથા એ.એસ , આઇ કનકસિંહ હમીરસિંહ તથા હે.કો. ઇરફાન અબ્દુલ સમદ, દિલીપભાઈ, પરેશભાઈ, જયરાજભાઈ હે. કો. જોગેંદ્રદાન પો. કો. કિશોરસિંહ નિમેષભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે. 

B B K NEWS 

OWNER & EDITOR 

મનિષ કંસારા

#manishkansara 

#BBKNEWS

📱 63529 18965 

,🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳  


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.