વીજપુરવઠો બંધ રહેવા બાબત, જાણો કયા શહેર-વિસ્તારમાં વીજપુરવઠો રહેશે બંધ.
(ઓ & એમ) વેસ્ટ સીટી
સબ ડિવિઝન, પાંચબત્તી, ભરૂચ.
વિષય : - વીજપુરવઠો બંધ રહેવા બાબત. આથી જય ભારત સહ જણાવવાનું કે ૨૭/૦૫/૨૦૨૧ ને ગુરુવાર ના રોજ સવારના ૮:૦૦ થી ૧૫:૦૦ કલાક દરમ્યાન નીચે દર્શાવેલ વિસ્તારોમાં સમારકામના કામ અર્થે વિજપુરવઠો બંધ રહેશે.
અનુ. નંબર:-૧
સબ સ્ટેશનનું નામ:- ૬૬ કે.વી.પાંચબત્તી,
ભરૂચ સ/સ્ટેશન
ફીડર નું નામ:- નવચોકી ફીડર
મહત્વનાં વિસ્તારો:- હાથીખાના બજાર, ધોળીકુઈ, નરસિંહપુરા, બરાનપુરા, બહારની ઊંડાઈ, પુષ્પા બાગ, નવચોકી, હેથાણા, જુની કોર્ટ, લાલબજાર, દાંડીયા બજાર, જમીયતરામ ની ખડકી, સ્ટેશન વિસ્તાર તથા આજુબાજુનો વિસ્તાર વગેરે.
કામ પૂર્ણ થયે અગાઉથી જાણ કર્યા વગર વિજપુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. જે વિસ્તારોમાં ચેન્જ ઓવર દ્વારા પાવર ચાલુ કરી શકાય તેમ હશે તે વિસ્તારોમાં વિજ પુરવઠો ચાલુ રાખવામાં આવશે.
નાયબ ઈજનેર (વેસ્ટ)
દ.ગુ.વી.કુાં.લી.
શહેર પેટા વિભાગીય કચેરી, પાંચબત્તી, ભરૂચ.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments
Post a Comment