રાજપીપળાના તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા.
રાજપીપળાના તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા.
રાજપીપળાના તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા.આજે વધુ ૪૦ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા.
રાજપીપળા: રાજપીપળાથી ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. આજે ૪૦ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા છે.
Advertisements
નર્મદા જિલ્લામાં આજે તા. ૧૦ મી જુન,૨૦૨૦ ના રોજ આરોગ્ય ટુકડીઓ દ્વારા કુલ-૫૫૦૬૯ વ્યક્તિઓનુ ડોર ટુ- ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં કફના- ૪૯ દરદીઓ, તાવના -૩૫ દરદીઓ અને ડાયેરિયાના-૨૯ દરદીઓ સહિત કુલ -૧૦૪ જેટલા દરદીઓ ઉક્ત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.
તસવીર - રીપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Very goof
ReplyDelete