રાજપીપળાના તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા.

રાજપીપળાના તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા.
રાજપીપળાના તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા.

 આજે વધુ ૪૦ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા.

રાજપીપળા: રાજપીપળાથી ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા તમામ ૩૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. આજે ૪૦ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા છે.
Advertisements 

  નર્મદા જિલ્લામાં આજે તા. ૧૦ મી જુન,૨૦૨૦ ના રોજ આરોગ્ય ટુકડીઓ દ્વારા કુલ-૫૫૦૬૯ વ્યક્તિઓનુ ડોર ટુ- ડોર  સર્વે કરવામાં આવ્યું છે, જેમાં કફના- ૪૯ દરદીઓ, તાવના -૩૫ દરદીઓ અને ડાયેરિયાના-૨૯ દરદીઓ સહિત કુલ -૧૦૪ જેટલા દરદીઓ ઉક્ત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.

 તસવીર - રીપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા.
B B K NEWS
#manishkansara
OWNER
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Post a Comment

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.