જામનગરના સાંસદ પૂનમ માડમ તરફથી અપાયેલ કેરિબેગનું જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું
જામનગરના સાંસદ પૂનમ માડમ તરફથી અપાયેલ કેરિબેગનું જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું
જામ ખંભાળીયા: નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા અન્નપૂર્ણા યોજના (NFSA PHH) અંતર્ગત ઘઉં અને ચોખાનું મફતમાં વિતરણ થઈ રહ્યું છે. ત્યારે જામનગર દેવભૂમિ નાં સાંસદ શ્રીમતી પુનમ માડમ દ્વારા થેલી ( કેરીબેગ) આપવામાં આવી છે.
જેનું વિતરણ આજરોજ જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યું જેમાં વૉર્ડ 1/2 માં સસ્તા અનાજની દુકાન પર સાંસદ શ્રી ની કેરીબેગ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર નગરપાલિકા સદસ્ય ઇમ્તિયાઝ ખાન લોદિન કારુભાઈ માવદીયા ધીરુભાઈ ટાકોદરા ભવ્યભાઈ ગોકાણી જયેશભાાઈ કણજારીયા નિકુંજભાઈ વ્યાસ લખુભાઈ ચાવડા વગેરે કાર્યકરો દ્વારા ઉપસ્થિત રહી કેરિબેગનું વિતરણ કરવામાં આવ્યું હતુંં.
#gujaratnivacha
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳








Comments
Post a Comment