પ્રોહીબિશન નાં ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ

પ્રોહીબિશન નાં ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી
 નેત્રંગ પોલીસ

 🔷પ્રોહીબિશન નાં ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ 


ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તરફથી નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ નેત્રંગ પો.સ્ટે નેત્રંગ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ- c૧૧૧૯૯૦૦૫૨૧૦૦૫૫૨૦૨૧, પ્રોહી એકટ-૬૫ (એ) (ઇ), ૯૮ (૨), ૮૧,૧૧૬ (બી) મુજબનાં ગુનામાં નાસતા ફરતા આરોપી રાજેંદ્રભાઈ ઉર્ફે રાજુ સુખદેવભાઇ સવિલાલભાઈ વસાવા રહે-જલારામ મંદિર કાંતિપાડા તા.નેત્રંગ, જી.ભરૂચ નાઓની બાતમી આધારે તેઓના ઘરે તપાસ કરતા ઉપરોક્ત આરોપી મળી આવતા હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisements

 પકડાયેલ આરોપી : 

રાજેંદ્રભાઈ ઉર્ફે રાજુ સુખદેવભાઇ સવિલાલભાઈ વસાવા રહે. જલારામ મંદિર કાંતિપાડા તા.નેત્રંગ, જી.ભરૂચ 

શી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :

 સદર કામગીરી પો.સ.ઈ. એન.જી.પાંચાણી નાઓની સુચનાથી અ.હે.કો. રમેશભાઈ ધનજીભાઈ બ.નં.-૧૧૧૨ તથા અ.હે.કો પ્રદિપભાઈ હર્ષદભાઈ બ.નં.-૧૦૧૫ તથા અ.પો.કો. અજીતભાઈ માંગાભાઈ બ.નં.-૧૦૩૮ તથા ડ્રા.પો.કો. સુખદેવભાઈ બેચરભાઈ બ.નં.-૧૮૭ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱63529 18965

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.