અંકલેશ્વર નાં વાલીયા નજીક આવેલાં કોંઢ ગામે આવેલી અંબિકા જવેલર્સના શટરના તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર
અંકલેશ્વર નાં વાલીયા નજીક આવેલાં કોંઢ ગામે આવેલી અંબિકા જવેલર્સના શટર નાં તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર
CCTV FOOTAGE
ભરૂચ: અંકલેશ્વર નાં વાલીયા નજીક આવેલાં કોંઢ ગામે આવેલી અંબિકા જવેલર્સના શટર નાંં તાળાં તોડી તસ્કરો ચાંદીના ઘરેણાઓ જેનું આશરે વજન બે કિલો ગ્રામ જેટલું જેની આશરે કિ.રૂ. ૧,૨૬,૮૨૭ /- લાખ દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.
Advertisement
અંકલેશ્વર નાં વાલીયા પાસે આવેલાં કોંઢ ગામ ખાતે આવેલ અંબિકા જવેલર્સ નામની દુકાનમાં મળસ્કે સવારે ઇકો કાર ગાડી નં. GJ-19-AM-4783 મળસ્કે લઇ આવેલા તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના ૧લાખ ઊપરાંત ની વસ્તુઓની ચોરી કરી નાસી છુટયાં હતાં. તસ્કરોએ શટર તોડીને દુકાનમાંથી ઘરેણાં સહિતની વસ્તુઓ લઇ કારમાં ફરાર થઇ ગયાં હતાં. જોકે તસ્કરોની તમામ કરતુત નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ચોરી કરવા આવેલ તસ્કરો સામે પોલીસે ફૂટેજની મદદ મેળવી મામલા અંગે વાલિયા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments
Post a Comment