નર્મદા પોલીસ વડાએ પીએસઆઇ નો બદલીનો ગંજીપો ચિપ્યો
નર્મદા પોલીસ વડાએ પીએસઆઇ નો બદલીનો ગંજીપો ચિપ્યો
ફાઇલ ફોટો
🔶પાંચ પીએસઆઇ ની આંતરિક બદલી
રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇનો બદલીનો ગંજીપો ચિપ્યો છે. જેમાં નર્મદાના પાંચ પીએસઆઇ ની જાહેરહિતમાં આંતરિક બદલી કરી છે.
જેમાં 1) એ. એસ.વસાવા
પો.સ.ઇ, ગરૂડેશ્વર ની બદલી આમલેથા પોલીસ મથકે પીએસઆઇ તરીકે,
૨) એસ.ડી. પટેલ
પો.સ.ઇ. આમલેથાને કેવડીયા ટ્રાફીકપોલીસ મથકે
3)બી. એમ.આઈ. શેખ
પો, સ, ઇ, કેવડીયા ટ્રાફીક પોલીસ મથકે થી ગરુડેશ્વર પોલીસ મથકે
4) એ. આર. ડામોર પીએસઆઇ ડેડીયાપાડાની બદલી
પો.સ.ઇ., કેવડીયા ટ્રાફિક પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. જયારે
5)સુ. શ્રી એ. વી. તડવી પો.સ.ઇ.ની બદલી ફર્સ્ટ પો.સ.ઇ. તરીકે ડેડીયાપાડા પોલીસ મથકે બદલી કરવામાં આવી છે.
તસવીર-રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965

Comments
Post a Comment