ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

🔷 ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

ભરૂચ: વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાના ઓની સુચના અને માર્ગદર્શન આધારે ATS ચાર્ટર મુજબની કામગીરી તથા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. મંડોરાનાઓની સુચના આધારે. 
  પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ. એન.જે. ટાપરીયા તથા સ્ટાફના માણસો એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી કરવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન સાથેનાં હે.કો ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈ તથા પો.કો.મો. ગુફરાન મો.આરીફનાઓને મળેલ સંયુકત બાતમી આધારે ભરૂચ બી ડીવિઝન પો.સ્ટે. તડીપાર નંબર ૦૭/૨૦૨૦ નાં કામનાં આરોપી મિન્હાઝ જાવેદ અંસારી ઉ.વ ૨૩ રહે.એ-૧૭, નેશનલ પાર્ક સોસાયટી, દહેજ બાયપાસ, ભરૂચનાઓને ભરૂચ જીલ્લામાંથી તારીખ ૨૨/૧૨/૨૦૨૦ થી છ માસ માટે તડીપાર કરેલ હતો. જે ઈસમ એસ.ડી.એમ. શ્રી ભરૂચ ના તડીપાર હુકમનો ભંગ કરી, વગર પરવાનગીએ ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરી મળી આવતા, તેના સામે કાયદેસર કાર્યવાહી કરી તા.૦૧/૦૬/૨૦૨૧ નાં ક.૧૯/૦૦ વાગે નેશનલ પાર્ક સોસાયટીનાં કોમન પ્લોટના ગ્રાઉન્ડમાંથી હસ્તગત કરી B.P.ACT ૧૪૨ મુજબની ફરીયાદ દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ભરૂચ શહેર બી પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે. 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

 પો.સ.ઇ. એમ.આર. શકોરીયા, હે.કો. નરેશભાઈ અંબારામભાઈ પો.કો. વિનોદભાઈ રણછોડભાઈ, વુ.પો.કો. અંજલિબેન ભરતભાઈ, પો.સ.ઇ. એન.જે. ટાપરીયા, હે.કો. ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈ, પો.કો મો.ગુફરાન મો.આરીફ.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.