પર્વતપાટિયા અને લીંબયાત માંથી 60 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા
પર્વતપાટિયા અને લીંબયાત માંથી 60 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા
*સુરતઃ રાજસ્થાની મારુ પ્રજાપતિ સમાજ,ટેક્સટાઇલ માર્કેટ માં કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા સુરતના પ્રમુખ શ્રી વશરામભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ પ્રજાપતિ ની સાથે પર્વતપાટિયા અને લીંબયાત માંથી 60 થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
Advertisement
*આમ આદમી પાર્ટીના આ પ્રવેશવિધિ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ ને આવકારવા શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા, તેમજ વિપક્ષ નેતા શ્રી ધર્મેશભાઈ ભંડેરી તેમજ શહેર સંગઠન મંત્રી રજનીભાઇ વાઘાણી, શહેર ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઇ પરમાર તથા શહેર ટીમના સાથી ઇ. કે. પાટીલ અને દિપકભાઈ પાટીલ હાજર રહ્યા હતા.*
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment