નર્મદામાં ડેડીયાપાડા તાલુકાનાં વેડછા ગામમાં વીજળી પડવાથી ઘાંસનો માંડવો સળગી ગયો

નર્મદામાં ડેડીયાપાડા તાલુકાનાં  વેડછા ગામમાં વીજળી પડવાથી ઘાંસનો માંડવો સળગી ગયો 

નર્મદામાં ડેડીયાપાડા તાલુકાનાં  વેડછા ગામમાં વીજળી પડવાથી ઘાંસનો માંડવો સળગી ગયો 

રાજપીપલા: નર્મદામાં ડેડીયાપાડા તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડતાં વેડછા ગામમાં આજે વીજળી પડી હતી. ચમકારા સાથે વીજળી ત્રાટકતા ગરીબ જનનો ઘાંસમાં માંડવા પર વીજળી ત્રાટકતાં ઘાંસનો માંડવો સળગી ગયો હતો !

આ કુદરતનો કરિશ્મા કહો કે કહેર એક જગ્યાએ વરસાદ તો બીજી જગ્યાએ આગના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે કોઈ જાનહાનિ થઇ નહોતી. 

તસવીર - રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપલા

B B K NEWS

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#BBKNEWS

📱 63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.