કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય
કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય
કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય.
રાજપીપળા: કુબેર ભંડારી મંદિર વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં 10,11 અને 12 શનિ, રવિ અને સોમવાર સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ અંગે મંદિરનાં ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાનાં જણાવ્યાં અનુસાર કુબેરભંડારી ખાતે ભક્તો માટે ખાસ વિનંતી છે કે વધતાં જતાં કોરોના સંક્રમણને કારણે ભક્તોનાં હિતમાં કોરોના નાં નો વધુ ફેલાવો નાં થાય તે માટે કુબેર ટ્રસ્ટી મંડળે સ્વૈચ્છિક રીતે 10/ 4 /21 (શનિવાર )11/4//21 (રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી મંદિર બંધ રાખવામાં આવશે. ત્યારબાદ તા.13/ 4/ 21 મંગળવારથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે એમ જણાવ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment