અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલમાં દર્દીઓનાં સગા સબંધીઓ અને ડોક્ટર્સ પાસે કોરોના બેકાબુ પરિસ્થિતિ અંગે જાત માહિતી મેળવી

અમિત ચાવડાએ સયાજી હોસ્પિટલમાં દર્દીઓનાં સગા સબંધીઓ અને ડોક્ટર્સ પાસે કોરોના બેકાબુ પરિસ્થિતિ અંગે જાત માહિતી મેળવી

વડોદરા: વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓના સગાસંબંધીઓ અને  ડૉક્ટર્સ  સાથે બેકાબૂ પરિસ્થિતિ અંગે જાત માહિતી મેળવી..
વડોદરામાં ઓક્સિજનની ખૂબ મોટી  ઘટ છે , હોસ્પિટલમાં બેડ નથી , ઈન્જેકશનની કાળા બજારી થઈ રહી છે, વેન્ટિલેટર નથી. 
સરકારના અણઘડ વહીવટને કારણે લોકો મરી રહ્યા છે.
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱 63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.