ગુજરાતમાં હવે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ઓક્સિજનનું અલગ રજીસ્ટર બનાવી વિગતો ભરવાની રહેશે

ગુજરાતમાં હવે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ઓક્સિજનનું અલગ રજીસ્ટર બનાવી વિગતો ભરવાની રહેશે

#BBKNEWS
63529 18965

ગુજરાતમાં હવે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવતા ઓક્સિજનનું અલગ રજીસ્ટર બનાવી વિગતો ભરવાની રહેશે
#BBKNEWS
DT-24APRIL, 2021

રાજ્યમાં કોવિડ -૧૯ નાં રોગચાળાને નાથવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં અને રાજ્યમાં કોવિડ -૧૯ નાં કેરોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે કોરીડ- ૧૯ નાં દર્દીઓ માટે ઓકિસજનની જરૂરિયાતમાં વધારો જોવા મળેલ છે. આ સંજોગોમાં ઓક્સિજનનો ઉપયોગ જરૂરીયાત મુજબ થાય અને તેનો બગાડ નાં થાય તે અત્યંત જરૂરી છે. ૨ાજ્યમાં ઓકિસજન નો બિનજરૂરી વ્યય અટકાવી શકાય તે માટે તકેદારીનાં ભાગ રૂપે એપિડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે તા,૨૩.૦૩.૨૦૨૧ નાં “ગુજરાત એપીડેમીક રેગ્યુલેશન ૨૦૨૦" અંતર્ગત રાજ્યની તમામ સ૨કારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવતાં ઓકિસજન માટે અલગથી ૨જીસ્ટર નિભાવવા સૂચના આપવામાં આવે છે, જેમાં દર્દીને આપવામાં આવતાં ઓક્સિજનની વિગતો દૈનિક ધોરણે જે તે સા૨વા૨ ક૨ના૨ દ્વીજીશયન / એનેસ્થેટીસ્ટ એ ભ૨વાની ૨હેશે. આ દર્દીના કેસ પેપ૨ ઉપરાંત અલગ થી નિભાવવાનું ૨હશે, આ સૂચનાનું ચુસ્તપણે પાલન ક૨વાનું રહેશે. જેનો ભંગ કરના૨ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
#BBKNEWS
63529 18965

OWNER & EDITOR

મનિષ કંસારા

#manishkansara

#bbknews

📱 63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.