જિલ્લા આયોજન અધિકારીશ્રી, અમરેલી ને લાઠી-બાબરા નાં કોંગ્રેસનાં ધારાસભ્ય વીરજી ઠુમરે પત્ર લખીને ભલામણ કરી
#BBKNEWS
63529 18965
DT 24APRIL, 2021
વર્ષ : ૨૦૨૧-૨૨ ના ધારાસભ્ય ફંડમાંથી રકમ ફાળવવા બાબતે જિલ્લા આયોજન અધિકારીશ્રી, અમરેલી ને વીરજીભાઈ ઠુમરે પત્ર લખીને ભલામણ કરી
વીરજીભાઈ ઠુમર એ પત્રમાં જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લેતા મારા મત વિસ્તારનાં લાઠી સિવિલ હોસ્પિટલ, બાબરા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ દામનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર માં વેન્ટીલેટર મશીન અને ઓક્સીજન કોન્સન્ટેટરની ખાસ જરૂરીયાત હોઇ તેથી વેન્ટીલેટર મશીન અને ઓક્સીજન કોન્સટ્રેટર ખરીદવા માટે વર્ષ : ૨૦૨૧-૨૨ નાં ધારાસભ્ય ફંડમાંથી રકમ ફાળવું છું. આ અંગે તાત્કાલિક આગળની જરૂરી કાર્યવાહી થવા મારી ભલામણ સહ વિનંતી છે.
૧) લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે વેન્ટીલેટર મશીન અને ઓકસીજન 10,00,000 / કોન્સન્ટેટર ખરીદવાનું કામ
૨) દામનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેન્ટીલેટર મશીન અને ઓકસીજન 10,00,000 / કોન્સન્ટેટર ખરીદવાનું કામ
૩) બાબરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેન્ટીલેટર મશીન અને ઓકસીજન 10,00,000 / કોન્સર્ટર ખરીદવાનું કામ
#BBKNEWS
63529 18965
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#bbknews
📱 63529 18965

Comments
Post a Comment