કોરોના વેકસીન લેવા પ્રોત્સાહન આપવા માટે નવતર પ્રયોગ
કોરોના વેકસીન લેવા પ્રોત્સાહન આપવા માટે નવતર પ્રયોગ
કોરોના વેકસીન લેવા પ્રોત્સાહન આપવા માટે નવતર પ્રયોગ
ભરૂચ: ભરૂચ શહેરમાં વધી રહેલા કોરોના કહેરને નાથવા અને કોરોના વેકસીન લેવા પ્રોત્સાહન આપવા માટે નવતર પ્રયોગ, કોરોનાની વેકસીન લીધાનું સર્ટિફિકેટ લઈ ખરીદી કરવા આવનારને સ્ટેશનરીની તમામ આઈટમ પર 10 થી ૪૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
નોંધ:- સરકારી પુસ્તકો પર ડિસ્કાઉન્ટ લાગુ પડશે નહીં.
સ્ટેશનરી પર ડિસ્કાઉન્ટ મેળવવાનું સ્થળઃ
AKSHAR STATIONERY & GIFTS
8, Shreeji Darshan Complex-2, Near Chamunda Mata Temple, Zadeshwar Road, Bharuch.
📱99984 11994
B B K NEWS
OWNER & EDITOR
મનિષ કંસારા
#manishkansara
#BBKNEWS
📱63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment