અંક્લેશ્વર ગોલ્ડન બ્રીજનાં દક્ષીણ છેડા પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારુ ભરેલ XUV ગાડી સાથે એક આરોપીને ઝડપી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.
અંક્લેશ્વર ગોલ્ડન બ્રીજનાં દક્ષીણ છેડા પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારુ ભરેલ XUV ગાડી સાથે એક આરોપીને ઝડપી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.
ભરૂચ: તારીખ:૧૭ માર્ચ, ૨૦૨૧ અંક્લેશ્વર ગોલ્ડન બ્રીજ ના દક્ષીણ છેડા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારુ ભરેલ XUV ગાડી સાથે એક આરોપીને ઝડપી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.
પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીફ્રષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ભરુચ જીલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા ડ્રાઇવ આપવામાં આવેલ અને ડ્રાઇવ દરમ્યાન અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એન.ઝાલાનાઓએ તાબાના પોલીસ માણસોને પ્રોહીની અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ અને જીલ્લામાં પ્રોહીબીશનના ગણનાપાત્ર કેશો શોધવા માટે અલગ અલગ ટીમની રચના કરી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એલ.સી.બી.ભરુચની ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ગોલ્ડન બ્રીજ ના દક્ષીણ છેડા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારુ ભરેલ મહિંદ્રા XUV 500 કાર રજી.નં. GJ - 19 - AA - 3388 સહીત એક ઇસમને પકડી પાડી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૪,૨૭,૯૦૦ / - પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આવનારા સમયમાં પણ ભરુચ જીલ્લામાં પ્રોહી / જુગાર બુટલેગરો વિરુદ્ધ આ પ્રમાણેજ કડક અને કાયદેસર ની કાર્વાહી કરવામાં આવશે પકડાયેલ આરોપી રાજેન્દ્રકુમાર હિરાભાઇ મીસ્ત્રી રહે . ૨૦૩ ગુજરાત રેસીડંસી કીમ કુરસદ રોડ સુરત મુ.રહે . સોજદ પાલી જી.પાલી રાજસ્થાન મુદ્દામાલની વિગત ભારતીય બનાવટ ની વિદેશી દારુની નાની મોટી કુલ્લે બોટલનંગ -૨૭૦૨ ની કુલ કિં.રૂ. ૪,૨૨,૯૦૦ / - તથા મોબાઇલ નંગ -૧ કિં.રૂ .૫૦૦૦ / -તથા એક મહિંદ્રા XUV 500 કાર રજી.નં. GJ - 19 - AA - 3388 કિં.રૂ .૧૦,૦૦,૦૦૦ / - મળી
કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૧૪,૨૭,૯૦૦ / -
Advertisements
કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા હેડ.કોન્સ.હિતેષભાઇ તથા પો.કો.મહીપાલસિંહ , શ્રીપાલસિંહ , વિશાલભાઇ વેગડ એલ.સી.બી. ભરુચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
#BBKNEWS
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️















Comments
Post a Comment