ફુલફાગ રસીયા મનોરથ અંગે નિવેદન

ફુલફાગ રસીયા મનોરથ અંગે નિવેદન

 ફુલફાગ રસીયા મનોરથ અંગે નિવેદન

 ભરૂચ: ફુલફાગ રસીયા મનોરથ અંગે જણાવવાનું કે શ્રીવલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી નો તા.૨૦/૩/૨૦૨૧ ને શનિવારનાં દિવસે યોજાનાર કુલફાગ રસીયા મનોરથ, પધરામણી બ્રહ્મસંબંધ, ઠાકોરજી સેવ્ય તથા અન્ય પ્રોગ્રામો કોરોના મહામારીના વધતા જતાં સંક્રમણ અને સરકારી સૂચનાઓને ધ્યાનમાં રાખીને તેમજ વૈષ્ણવોની સુરક્ષા - સ્વાથ્ય વગેરે કારણોસર મોકૂફ રાખવામાં આવેલ છે. 

Advertisements

  અસાધારણ સંજોગોને કારણે પૂજયશ્રી એ લાંબી વિચારણા બાદ આ નિર્ણય કરવો પડયો છે, જેની સર્વે એ નોંધ લેવી. 

વૈશાલીબેન શાહ પ્રેસીડેન્ટ વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન - ભરૂચ

B B K NEWS

OWNER & EDITOR

મનીષ કંસારા

#manishkansara

#BBKNEWS

63529 18965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.