ગુજરાત રાજ્ય યોગ નાં તારીખ 21 માર્ચ 2021 થી એક દિવસે એક જ સમયે એક સાથે રાજકોટમાં 75યોગ ક્લાસ શરૂ થયા

ગુજરાત રાજ્ય યોગ નાં તારીખ 21 માર્ચ 2021 થી એક દિવસે એક જ સમયે એક સાથે રાજકોટમાં 75યોગ ક્લાસ શરૂ થયા 
રાજકોટ: ભાવિકા આશિષ ગણાત્રા યોગ ટ્રેનર ડિપ્લોમા ઈન યોગા જગન્નાથ ચોક, કાલાવાડ રોડ, ગિરિરાજ હોસ્પિટલ વાળી શેરી, પોલસ્ટાર કોમ્પલેક્ષ.

  જયારે સમગ્ર દેશ સ્વાતંત્ર નાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યું હોય અને દાંડીયાત્રાની ચિનગારી થી સમગ્ર દેશ ભાવના પ્રત્યે જાગૃત થાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સૌ પ્રથમ પહેલ કરી રહ્યું છે અને તારીખ 21 માર્ચ 2021 થી એક દિવસે એક જ સમયે એક સાથે 75 યોગ ક્લાસ શરૂ થયા છે તેમાં રાજકોટ ની જનતા ને લાભ લેવા વિનંતી. 


B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
#bbknews
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.