છેલ્લા 20 દિવસથી રાજપીપળાનાં શ્રીનાથજી મંદિરમાં રમતાં હોળી કોરોના સંક્રમણ વધતા બંધ રખાઈ.

  છેલ્લા 20 દિવસથી રાજપીપળાનાં શ્રીનાથજી મંદિરમાં રમતાં હોળી કોરોના સંક્રમણ વધતા બંધ રખાઈ.

🔸છેલ્લા 20 દિવસથી રાજપીપળાનાં શ્રીનાથજી મંદિરમાં રમતાં હોળી કોરોના સંક્રમણ વધતા બંધ રખાઈ.

🔸23મીએ બગીચાનોમની ઉજવણી પણ બંધ રખાઈ.

🔸રાજપીપળામાં શ્રીનાથજી મંદિરમાં છેલ્લા 20 દિવસથી મંદિરમાં હોળીના ગીતોની રમઝટ બોલાવી હતી.

રાજપીપળા:  રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓ દરબાર રોડ પાસે આવેલ શ્રીનાથજી હવેલી માં 20 દિવસથી રસિયાની ધૂમ મચાવતા હતા.એક ગોપી કૃષ્ણ અને વીજળી રાધા અને કૃષ્ણ ગીતો ઉપર નાચતાં કરી કૃષ્ણભક્તિમાં તરબોળ થઈ જાય તેમ રાશિયા રમતા હતા પણ રાજપીપળામાં કોરોના ના કેસ વધતા શ્રીનાથજી મંદિરમાં રમતા હોળી કોરોના સંક્રમણ વધતાનો કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.દર વર્ષની જેમ ૨૩મી માર્ચના રોજ ઉજવાતી બગીચાનોમની ઉજવણી પણ બંધ રખાઇ છે. રાજપીપળામાં શ્રીનાથજી મંદિરમાં છેલ્લા 20 દિવસથી મંદિરમાં રસિયા હોળીના ગીતો ની રમઝટ જામી હતી.
 રાજપીપળામાં હોળી પર્વ વૈષ્ણવ સંપ્રદાય  સંપ્રદાયની મહિલાઓ દ્વારા બગીચાના નમૂનાઓ દિવસે બગીચાનોમની હોળી રમવાનો રિવાજ છે જેના અનુસંધાને ફૂલોના સજાવેલા બગીચામાં ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે સક્ષમ ભાવે વ્રજની હોળી રમતા હોય છે. એ ભાવે રમઝટ બોલાવાતી હોય છે. જેમાં ભગવાન કૃષ્ણ જાતે બગીચામાં ગોપીઓ સાથે હોળી રમવા આવ્યા હોય તેવા ભાવથી ફૂલોની અને કુદરતી ઇકોફ્રેન્ડલીના રંગો એકબીજા પર બેસાડીને હોળી રમતી હતી. પણ આ વર્ષે આ ઉજવણી મુલતવી રાખવામાં આવી છે.
 આ પ્રસંગે વૈષ્ણવ મહિલા લીલાબેન બક્ષીએ જણાવ્યું હતું કે બગીચા નામના આ દિવસે ભગવાન ગોપીઓ સાથે બગીચામાં હોળી રમવા આવ્યા હતા. તે પરંપરા અનુસાર ફૂલો અને રંગોની હોળીની રમઝટ બોલાવાઈ હતી. જેમાં રાજપીપળાના વૈષ્ણવો ભેગા મળીને હોળી ના વધામણા લઈ રહ્યા હોળી ના ગાયન નાચગાન સાથે ફૂલો ઉગાડીએ રમઝટ બોલાવી હતી.વ્રજમા રમતી રાધાકૃષ્ણની વ્રજ હોળી રમવાની પ્રાચીન પરંપરાને વૈષ્ણવ સંપ્રદાયે જાળવી રાખી છે. હોળી ના 40 દિવસ પૂર્વે વૈષ્ણવ સંપ્રદાયની કૃષ્ણ મંદિર, શેરીઓમાં કૃષ્ણમય ભક્તિના રંગે રંગાઈને વ્રજની પરંપરાની રાજપીપળામાં જાળવી રાખી છે. તેમાં પ્રભુભક્તિનો રંગ ભેળવી રસિયાનું ગાન કરીને હોળીના ફાગણને વધાવીએ છીએ.પણ આ વર્ષે કોરોનાને કારણે આ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે.
રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER & EDITORM
મનીષ કંસારા
#manishkansara
#bbknews
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.