કોરાના નાં વધતા જતા કેસોને કારણે આવતીકાલ તારીખ 20. 3. 21 થી કુબેર ભંડાર નું અન્નક્ષેત્ર તથા ધર્મશાળા અચોક્કસ મુદત માટે બંધ રહેશે .

કોરાના નાં વધતા જતા કેસોને કારણે આવતીકાલ તારીખ 20. 3. 21 થી કુબેર ભંડારનું અન્નક્ષેત્ર તથા ધર્મશાળા અચોક્કસ મુદત માટે બંધ રહેશે

કોરાનાના વધતા જતા કેસોને કારણે આવતીકાલ તારીખ 20. 3. 21 થી કુબેર ભંડારનું અન્નક્ષેત્ર તથા ધર્મશાળા અચોક્કસ મુદત માટે બંધ રહેશે.
રાજપીપળા: નર્મદા તટે આવેલ કુબેર ભંડારી મંદિરે કોરાના નાં વધતા જતાં કેસોને કારણે ટ્રસ્ટી મંડળે આજે તાત્કાલિક નવો નિર્ણય લીધો હતો. જેમાં આવતીકાલ તારીખ 20. 3. 21 થી વધતાજતાં કોરોનાના કેસોને લઈને ટ્રસ્ટી મંડળે જનહિત માટે ભક્તોનાં હિત માટે નિર્ણય લીધો છે. 
Advertisements
  તે મુજબ કુબેર ભંડારીનું અન્નક્ષેત્ર તથા ધર્મશાળા અચોક્કસ મુદત માટે બંધ રહેશે. કોરોના નાં કારણે અને કર્ફ્યૂ ને કારણે પણ ધર્મશાળામાં રાત્રી રોકાણ બંધ રાખવામાં આવ્યું છે. મંદિરમાં ભક્તો દર્શન કરી શકાશે પણ સોશિયલ ડિસ્ટન્સ રાખીને અને માસ્ક  પહેરીને ભીડ કર્યા વગર સેનેટાઈઝડ કરીને હેન્ડ વોશ કરીને ભક્તોએ સરકાર ની કોવીડ 19ની ગાઇડ લાઈનનું પાલન પણ કરવું પડશે. એમ આજે મંદિરના ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાએ સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું.
 તસવીર - રિપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
#bbknews
63529 18965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.