રાજપીપળા દોલત બજારમાં આવેલી દુકાનનાં તાળાં તૂટ્યાં.

રાજપીપળા દોલત બજારમાં આવેલી દુકાનનાં તાળાં તૂટ્યાં.
પ્રતિકાત્મક તસવીર


Ⓜ️રાજપીપળા દોલત બજારમાં આવેલી દુકાનનાં તાળાં તૂટ્યાં.

Ⓜ️દુકાનની અંદરનાં ટેબલના ડ્રોવરમાં મુકેલાં રોકડા રૂ. 16,900/- ની ચોરીની ફરિયાદ.

રાજપીપળા: રાજપીપળા દોલતબજારમાં આવેલી દુકાનનાં તાળાં કોઈ ચોર ઈસમોએ ધોળે દિવસે તોડી રોકડ રૂ.16900/- ની મત્તા ની ચોરી કરી નાસી જતાં આ અંગે રાજપીપલા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં દુકાનની અંદર ટેબલના ડ્રોવરમાં મૂકેલા રોકડા રૂ. 16900/-  ની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  આ અંગે ફરિયાદી જીગ્નેશકુમાર હેમંતભાઇ શાહ (રહે,રાજપીપળા, લાલટાવર) એ અજાણ્યાં ચોરી કરનાર સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગત મુજબ કોઇ અજાણ્યાં ચોર ઈસમ દ્વારા ફરિયાદી જીગ્નેશકુમારની દુકાનનાં શટર ઉપર મારેલ બંને તાળા  તોડી દુકાનમાં પ્રવેશ કરેલ અને દુકાનની અંદરનાં ટેબલના ડ્રોવરમાં મુકેલ રોકડા રૂ.16,900/-  ની મત્તાની ચોરી કરી નાસી જતા, રાજપીપળા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER & EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965

 

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.