ગુજરાત યોગબોર્ડ ભરૂચ જિલ્લા દ્વારા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત યોગબોર્ડ ભરૂચ જિલ્લા દ્વારા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ: ગુજરાત યોગબોર્ડ ભરૂચ જિલ્લા દ્વારા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ ગુજરાત યોગબોર્ડ ભરૂચ જિલ્લાનાં યોગ કોચ કમીનાબા રાજ, રચના ઉપાધ્યાય, પ્રીતિ સોલંકી તથા અન્ય ટ્રેઈનર, તથા સાધકો સાથે મળી ભરૂચ નાં ઝાડેશ્વર ચોકડી નજીક આવેલા રંગકૃષ્ણા એવન્યુ ગાર્ડનમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
B B K NEWS
Owner & Editor
મનીષ કંસારા
#manishkansara
6352918965
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Comments
Post a Comment