ભરૂચ: રાષ્ટ્ર હિંદુ સેના, ભરૂચ જિલ્લા દ્વારા ભરૂચ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવી ને 🐄ગૌ માતાને “રાષ્ટ્ર માતા” નો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી.

 #BBKNEWS

 6352918965

 DT-25, JANUARY, 2021

   અમારાં દેશમાં પ્રાચીન સમયથી અમારી સંસ્કૃતિ 🐄ગાય માતાનું રક્ષણ કરી બચાવી રહ્યાં છે.

 🐄ગૌ માતાથી ઉત્પન્ન થતા દૂધ અને તેના દ્વારા બનતા દહીં, છાસ, માખણ, ઘી વગેરે થી દેશનાં નાગરિકનું આરોગ્ય, આર્થિક ધાર્મિક રહસ્યમય ફાયદો છે, માટે 🐄ગૌ માતાને “રાષ્ટ્ર માતા” નો દરજ્જો આપવામાં આપી, પુરા ભારતમાં 🐄ગૌ માતાને માટે કાયદો બને. ગેરકાયદે 🐄 ગૌચર જમીન જમીનો પરનાં કબ્જા દૂર કરવામાં આવે. દેશમાં 🐄 ગૌ માતાની વસ્તી ગણતરી થાય અને જે રસ્તાઓ પર 🐄 ગૌ વંશ ભટકી રહ્યા છે તેની માવજત (જાળવણી) માટે યોગ્ય બંદોબસ્ત કરવામાં આવે અને પશુપાલનની જેટલી સરકારી યોજનાં છે તે ૧૦૦% ભ્રષ્ટાચાર મુક્ત થાય. 🐄 ગૌ હત્યા પર સખતમાં સખત કાયદો બને અને ગુજરાતનાં દરેક ગામ શહેરમાં સરકારી પશુ સારવાર ડૉક્ટર રાખવામાં આવે એવી માંગ સાથે રાષ્ટ્ર હિંદુ સેના ભરૂચ જિલ્લાનાં પ્રમુખ શુભમસિંહ અને તેઓના સાથી કાર્યકરો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 B B K NEWS

#BBKNEWS

OWNER & EDITOR

 મનીષ કંસારા

#manishkansara

 6352918965

 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.