રાજપીપળાના નગર સેવાસદનના પ્રમુખ જીગીસાબેન. સી.ભટ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની ફી ઘટાડવા બાબતે પત્ર લખ્યો.

રાજપીપળાના નગર સેવાસદનના પ્રમુખ જીગીસાબેન. સી. ભટ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની ફી ઘટાડવા બાબતે પત્ર લખ્યો

 રાજપીપળાના નગર સેવાસદનના પ્રમુખ જીગીસાબેન. સી.ભટ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની ફી ઘટાડવા બાબતે પત્ર લખ્યો.
રાજપીપળા: રાજપીપળા નગર સેવાસદનના પ્રમુખ જીગીસાબેન સી.ભટ્ટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને વિદ્યાર્થીઓની ફી ઘટાડવા બાબતે પત્ર લખ્યું છે. જેમાં જણાવ્યું છે કે વિશ્વમાં ચાલી રહેલી કોરોના જેવી મહામારીને કારણે આપણો દેશ પણ અલિપ્ત રહ્યો નથી, અને તેને માત કરવા માટે આપણા વડાપ્રધાન ખૂબ જ પ્રયત્નશીલ છે. છેલ્લા દસ માસથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓના વાલીના ધંધા રોજગાર પર ખૂબ જ આર્થિક માઠી અસર પહોંચી છે. ત્યારે આપણે વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખતા, વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરી, તેઓને રાહત આપવા રજૂઆત કરી છે.

 રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા.
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.