ભરૂચ: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીજીના જન્મદિનને સુશાસનદિન તરીકેની ઉજવણી
ભરૂચ: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીજીના જન્મદિનને સુશાસનદિન તરીકેની ઉજવણી
ભરૂચ: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીજીના જન્મદિનને સુશાસનદિન તરીકે ઉજવણી અંતર્ગત આજરોજ કિસાન કલ્યાણ કાર્યક્રમ પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજવામાં આવ્યો.
જેમાં વિડીયો કોંફરન્સના માધ્યમથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા કિસાનલક્ષી વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ,જીલ્લા મહામંત્રી શ્રી નિરલભાઇ પટેલ,શહેર પ્રમુખ શ્રી ધનજીભાઈ ગોહિલ,પાલિકા પૂર્વ પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, મુખ્ય અધિકારી સંજયભાઈ સોની,અન્ય હોદેદારો, પાલિકા પૂર્વ કાઉન્સિલરો તેમજ કિસાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️






Comments
Post a Comment