દોઢ વર્ષના બાળકને કચડીને કાર ચાલક થયો ફરાર
દોઢ વર્ષના બાળકને કચડીને કાર ચાલક થયો ફરાર
દોઢ વર્ષના બાળકને કચડીને કાર ચાલક થયો ફરાર
રાજકોટઃ શહેરના ભક્તિનગર સર્કલ પાસે લક્ઝુરિયસ ઔડી કારે અકસ્માત સર્જ્યો છે. દોઢ વર્ષના બાળકને કારે કચડીને મોત નીપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બાળક રમતા રમતા કાર નજીક ઉભો હતો. અચાનક કાર શરૂ કરી ચલાવતા બાળક કચડાયો હતો. તેમજ બાળકનું મોત થયું હતું. અકસ્માત પછી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, ભક્તિનગર પોલીસે કાર ચાલક યશ બગડાઈ(ઉં.વ.19)ની અટકાયત કરી લીધી છે. કર્યો છે.
B B K NEWS
Owner/Editor
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment