ભરૂચ જિલ્લાની વાલીયા તાલુકાની ગણેશ સુગરમા સુગર સંઘર્ષ સમિતિની તપાસ બાબતે ચેરમેન તથા વીસ જેટલા કમીટી સભ્યોને ગાંધીનગર ખાંડ નિયામકની તપાસ બાબતે નોટીસ
ભરૂચ જિલ્લાની વાલીયા તાલુકાની ગણેશ સુગરમા સુગર સંઘર્ષ સમિતિની તપાસ બાબતે ચેરમેન તથા વીસ જેટલા કમીટી સભ્યોને ગાંધીનગર ખાંડ નિયામકની તપાસ બાબતે નોટીસ અપાતા આખરે તારીખ 12/11/2020 બપોરે 12:00હાજર રહી બાકી રહેલ સુનાવણી જવાબો પાઠવવા પડશે.
ભરૂચ: ગણેશ ખાંડ ઉ.સ.મંડળી લીમીટેડ વટારીયા તા વાલીયા જિ ના ચેરમેન સામે ગણેશ સુગર બચાવ સંઘષઁ સમિતિ દ્વારા છેલ્લા ત્રણ ચાર વષઁ થી ઉઠાવવામાં આવેલ ભ્રષ્ટાચાર તથા ચેરમેન દ્વારા મનમાની કરી કરી રહેલ વહીવટ થી સંસ્થા તથા સભાસદોને કરોડોનુ નુકસાન ગયેલ હોય સંઘષઁ સમિતિ આ બાબતે વારંવાર સરકાર તથા હાઈકોર્ટેમા પણ રજુઆતો થતા ચેરમેન દ્વારા તપાસ બાબતે પણ હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ થયા હાઇકોટઁ મા તપાસ બાબતે સરકાર મા જવાબ બાબતે ખાંડ નિયામક શ્રી દ્વારા અગાઉ બે તારીખની સુનાવણીમા સંઘષઁ સમિતિ તથા સુગરના ચાર ડીરેક્ટરો સુનાવણી મા હાજર રહી જવાબ રજુઆત કરવા હાજર રહેલ સુગર ના ચેરમેન તથા સોળ ડીરેક્ટર હાજર ન રહેતા ગાંધીનગર દ્વારા ચોકસી અધીકારી ની નિમણુંક મા કલમ 86 ની તપાસ ચોવીસ મુદ્દાઓ પૈકી બારથી વધુ મુદ્દાઓ મા સુગરના વહીવટ કતાઁ ઓ કસુરવાર ઠરતા તથા વહીવટ મા બેદરકારી રાખવા બદલ ખાંડ નિયામક શ્રી એ સહકારી કાયદા ની કલમો હેઠળ જવાબદાર ઠેરવવામાં અભિપ્રાય હેઠળ ખાંડ નિયામક શ્રી દ્વારા નોટીસ આપી દરેક ને તારીખ 12/11/2020ના રોજ 12:00 કલાકે હાજર રહી જવાબ પાઠવવા જણાવેલ છે.
જો આ જવાબ નહી આપે તો આપને આ બાબતે કાઈ કહેવું નથી અને રેકડઁ ના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે જેની નોધ લેશો એમ જણાવેલ છે આ નોટીસ મા ગણેશ સુગર ના ચેરમેન સુરજીતસિંહ માંગરોલા ને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ કલમ 76બી(1) બાર થી વધુ મુદ્દાઓ મા સુનાવણી મા હાજર રહેવા તથા યોગ્ય રજુઆત કરવા યથા જવાબ રજુ કરવા જણાવેલ છે તથા ખાંડ નિયામક શ્રી દ્વારા ગુજરાત સહકારી મંડળી અધિનિયમ કલમ 71 હેઠળ ની વીસ જેટલા કમીટી સભ્યો પર કારણ દશઁક નોટીસ આપી તમામ નોટીસ મા નામો વાળા કમીટી સભ્યો હાજર રહી યોગ્ય રજુઆત કરવા જણાવવા મા આવેલ છે જેમા સંસ્થા દ્વારા એચ પી શો પેટ્રોલ પંપ જે વષોઁ થી ચાલતો હતો તેને બંધ કરી મંડળી દ્વારા પેટ્રોલ પંપ માટે સુરેન્દ્રસિંહ રત્નસિંહ કરમરીયા ને અન્ય જગ્યાએ ફાળવી ને આઈ બી પી કંપની નુ લાઈસન્સ લઈ ને સંસ્થા ના હીત ને મોટુ નુક્સાન કરેલું છે અને અંગત હીતો ને પ્રાધાન્ય આપેલ હોય તમામ વીસ જેટલા કમીટી સભ્યો ને હાજર રહી યોગ્ય રજુઆત લેખીત મા આપવા જણાવ્યું છે જો હાજર નહી રહે તો રેકડઁ ના આધારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે એવુ મેનેજીંગ ડિરેકટર ગણેશ સુગર વટારીયા ને તમામ એક થી વીસ કમીટી સભ્યો ને જાણ કરી અત્રે ની કચેરી ને જાણ કરવા સુચન કરવા જણાવેલ છે
B B K NEWS
OWNER / EDITOR
મનીષ કંસારા
#manishkansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment