રાજપીપળા અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા રાજપીપળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન

રાજપીપળા અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા રાજપીપળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન

રાજપીપળા અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા રાજપીપળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન.

Advertisement

 રાજપીપળા: રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા આગામી દિવાળીના પર્વ ટાણે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં પોતાના ઘરના આંગણામાં દિવાળીની ટીમને અનુલક્ષીને રંગોળી કરવાની રહેશે, જેમાં સ્વચ્છતા તેમ રંગપુરણી પર ખાસ ધ્યાન અપાશે.

  નિર્ણાયકો સ્પર્ધકોના ઘરે જઈને રંગોળીનું નિરીક્ષણ કરી નિર્ણય લેશે. બેસ્ટ રંગોળીને ઇનામ અપાશે. તેવું અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખ હેમાબેન ગાંધી, મંત્રી શિવાનીબેન મહેતા, પ્રોજેક્ટ મંત્રી લીનાબેન બક્ષીએ જણાવ્યું હતું. 

 રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા.

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

💠💠💠💠💠💠💠💠💠💠💠



Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.