આર્મીની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા પરિવાર તેમજ ગ્રામજનોએ ભાવભર્યુ હાર્દિક સ્વાગત કર્યુ

 આર્મીની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા પરિવાર તેમજ  ગ્રામજનોએ ભાવભર્યુ હાર્દિક સ્વાગત કર્યુ

 

આર્મીની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા પરિવાર તેમજ  ગ્રામજનોએ ભાવભર્યુ હાર્દિક સ્વાગત કર્યુ




મહુવા: આજરોજ તારીખ 03/11/2020 ના રોજ મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામના ભાઈ શ્રી કોળી ભાવેશભાઇ બારૈયા આર્મીની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા તેમના પરિવાર તેમજ ગામની દિકરીઓ એક દેશની રક્ષા કાજે ગામનો વીર ભાઈ જ્યારે આર્મીમા લાગ્યા છે ત્યારે તેમનું ગામમા સામૈયું કરેલ તેમજ ગામની ભાગોળે આવેલ રામદેવપીર બાપાના મંદિરે આશીર્વાદ લઈને ગામમા ઢોલ-ડીજે સાથે ગામમાં સામૈયું કરવામાં આવ્યું હતું .

આ પ્રસંગે ખાસ સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો તેમજ સામાજિક આગેવાન રવજીભાઈ બારૈયા, ભુપતભાઈ ચૌહાણ, ખોડાભાઈ મકવાણા, અશોકભાઈ ભીલ, દીપુ બારૈયા, પ્રેમજીભાઈ સરવૈયા તેમજ ઓબીસી હક અધીકાર સેના-કલ હમારા યુવા સંગઠન મહુવાની ટીમ તેમજ વ્યવસ્થા પરીવર્તન પાટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ-મુકેશ એસ. વાઘેલા

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.