દેવમોગરા ગામ પાસે ટેકરા પાસે અથડાયેલી મોટરસાયકલ હવામાં ઉછળતા 6 ને ગંભીર ઇજાઓ

દેવમોગરા ગામ પાસે ટેકરા પાસે અથડાયેલી મોટરસાયકલ હવામાં ઉછળતા 6 ને ગંભીર ઇજાઓ

Ⓜ️દેવમોગરા ગામ પાસે ટેકરા પાસે અથડાયેલી મોટરસાયકલ હવામાં ઉછળતા 6 ને ગંભીર ઇજાઓ.

Advertisement

 રાજપીપળા: દેડિયાપાડાના દેવમોગરા પાસેથી પોતાની મો.સા. નંબર જીજે 16 સીક્યુ 7645 પૂરઝડપે આવી મારવા જતા મો.સા. ઉપરનો કાબૂ ગુમાવી દઈ મો.સા. ટેકરાને અથાડી હવામાં ઉછાળતા જતા અંકુરભાઇ મનોજભાઈ વસાવાની ફેક્ચર કરી  કેતનભાઇ રાજેશભાઈ વસાવા,  અલ્પનાબેન કુંવરજીભાઇ ચૌધરી તથા કલ્પનાબેન કુંવરજીભાઇ ચૌધરીને ઇજાઓ કરી રજનીશ લાલસીંગભાઈ વસાવા અને માથામાં ગંભીર ઈજા કરી હતી, અને તેની પાછળ બેસેલા અનિલભાઈ મનુભાઈ વસાવાને પણ ઇજા થઇ હતી. જ્યારે મોટરસાયકલ ચાલક રજનીભાઈ લાલસીંગભાઈ વસાવાએ પણ મોટરસાયકલ પુરઝડપે હંકારી લાવી રોડની સાઈડે આવેલ ટેકરાની તળ સાથે અથાડી મો.સા.ને હવામાં ઉછાળી અલ્પનાબેનને તથા પોતાને ઈજાઓ પહોંચાડતા દેડીયાપાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા

B B K NEWS

OWNER / EDITOR

મનીષ કંસારા

#manishkansara

6352918965

🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️🏍️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.