ભરૂચ નગર વોર્ડ નંબર ૮માં ઊંડા ફળીયા ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત (આત્મનિર્ભર ખેડૂત ) એક અગત્યની બેઠક યોજવામાં આવી

ભરૂચ નગર વોર્ડ નંબર ૮માં ઊંડા ફળીયા ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત (આત્મનિર્ભર ખેડૂત ) એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી 

 ભરૂચ: ભરૂચ નગર વોર્ડ નંબર ૮માં ઊંડા ફળીયા ખાતે જન જાગરણ અભિયાન અંતર્ગત (આત્મનિર્ભર ખેડૂત ) એક અગત્યની બેઠક યોજવામાં આવી

જેમાં વોર્ડ નંબર ૮ના તમામ ચૂંટાયેલા સભ્યો જેમાં  શ્રી મનહરભાઈ  પરમાર, શ્રી જીગ્નેશભાઈ મિસ્ત્રી અને શ્રીમતી હેમાબેન પટેલ તથા શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી મિતેશભાઈ રાણા, મોટી સંખ્યામાં  ભાજપના  જાગૃત કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહેલા 

કાર્યક્રમમાં શહેરના આ અભિયાનના ઈન ચાર્જ શ્રી મહેન્દ્રભાઈ કંસારા અને શ્રી પ્રવીણભાઈ પટેલ હાજર રહી કૃષિ બિલ ૨૦૨૦ થી ખેડૂતોને થતા લાભોની વિસ્તૃત સમજણ આપી હતી સંચાલન અને  સ્વાગત  પ્રવચન શ્રીમતી  હેમાબેન  પટેલ એ કર્યું  હતું અને આભારવિધિ  શ્રી  જીગ્નેશભાઈ  મિસ્ત્રીએ કરી હતી.

B B K NEWS

OWNER / EDITORE

#manishkansara

મનીષ કંસારા

6352918965

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.