ઈસરો સાથે ટાઇ-અપ કરી સેટેલાઈટ દ્વારા સર્વે કરવાનો પાયલોટ પ્રોજેક્ટ કરનાર દેશની સૌપ્રથમ સંસ્થા નર્મદા સુગર ડીજીટલ

ઈસરો સાથે ટાઇ-અપ કરી સેટેલાઈટ દ્વારા સર્વે કરવાનો પાયલોટ પ્રોજેક્ટ કરનાર દેશની સૌપ્રથમ સંસ્થા નર્મદા સુગર ડીજીટલ

ઈસરો સાથે ટાઇ-અપ કરી સેટેલાઈટ દ્વારા સર્વે કરવાનો પાયલોટ પ્રોજેક્ટ કરનાર દેશની સૌપ્રથમ સંસ્થા નર્મદા સુગર ડીજીટલ

ટેકનોલોજી અને આધુનિકટેકનોલોજીનો ઉપયોગ


ધારીખેડાની નર્મદા સુગરને ડીજીટલ ટેકનોલોજીના ઉપયોગ સાથે જોડી સુગરનુ ડીજીટવાઇજેશન કર્યુ છે.


શેરડીના ખેતરનુ જીપીએસ સિસ્ટમથી સર્વે અને કોમ્યુટરાઇઝડ સર્વે રિપોર્ટ સભાસદોને આપવામા આવે છે

Advertisement


રાજપીપળા: ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડાની નર્મદા સુગર ફેકટરી આધુનિક સુગર ફેકટરી ગણાય છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડીજીટલ ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરાયો છે, પાંચ ટર્મથી નર્મદા સુગરનું સુકાન સંભાળતા ચેરમેન ઘનશ્યામ પટેલે નર્મદા સુગરને ડીજીટલ ટેકનોલોજીના ઉપયોગ સાથે જોડી સુગરનુ ડીજીટલાઇજેશન છે કર્યું છે. ચેરમેન ઘનશ્યામ પટેલના જણાવ્યા અનુસાર ૧૯૯૬થી શેરડી તથા અન્ય પેમેન્ટ કેસલેશ ચેક ધ્વારા સંસ્થા નર્મદા સુગર દ્વારા કરવામા આવેછે. અમે વડાપ્રધાન મોદીની ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી સંસ્થાને પણ ડીજીટલાઇઝેશનક પ્રયત્નકયો છે. એ ઉપરાંત સભાસદે મોકલાવેલ શેરડીનુ માનવરહિત ઓટોમેટિક વજનકાંટાથી વજન અને તેની જે તે ખેડૂત સભાસદને તુરંત એસએમએસથી મોબાઇલ પર જાણ કરવાની પારદર્શક કાર્યપધ્ધતિથી પણ આ સંસ્થામા થાય છે ડીજીટલ ટેકનોલોજીના ઉપયોગનુ આ વધુ એક ઉત્તમ ઉદાહરણ છે.

  સાથે સાથે શેરડીના ખેતરનુ જીપીએસ સિસ્ટમથી સર્વે અને કોમ્યુટરાઈઝડ સર્વેરિપોર્ટ સભાસદોને આપવામા આવે છે. ઇસરો સાથેટાઇ-અપ કરી સેટેલાઈટ ધ્વારા સર્વે કરવાનો પાયલોટ પ્રોજેક્ટ કરનાર દેશમાં સૌપ્રથમ સંસ્થા સંસ્થાના તમામ વિભાગો કમ્પ્યુટર અને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામા આવેલ છે. આમ સુગર ફેકટરીના વિકાસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દૂરંદેશી ચેરમેન આગામી દિવસોમાં વધુ સારા નવા પ્રોજેકટમાં આધુનિક ટેકનોલોજીને ઉપયોગ કરવા માંગતા હોવાનુ જણાવ્યું છે.


તસવીર રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા

B B K NEWS

#manshkansara

મનીષ કંસારા

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.