“કલરવ ભરૂચ” દિવ્યાંગ બાળકો માટેની ભરૂચની એક માત્ર શાળા વતી ભરૂચની જનતાને “એક નમ્ર અપીલ”
“કલરવ ભરૂચ” દિવ્યાંગ બાળકો માટેની ભરૂચની એક માત્ર શાળા વતી ભરૂચની જનતાને
“એક નમ્ર અપીલ”
ભરૂચ: “કલરવ ભરૂચ” દિવ્યાંગ બાળકો માટેની ભરૂચની એક માત્ર શાળા
છેલ્લા લગભગ ૨૮ વર્ષથી કોઈપણ જાતની સરકારી સહાય વગર ચાલે છે.
Advertisements
“કલરવ” સંસ્થામાં દિવ્યાંગ બાળકોને ભવિષ્યમાં પગભર થાય તે હેતુથી નાના નાના ગૃહ ઉદ્યોગ શીખવાડવામાં આવે છે.
આવા દિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડાનું વેચાણ નજીવી કિંમતે હાલમાં ચાલુ છે, તો આ માટે ભરૂચની જનતા તથા સમાજ સેવી સંસ્થાઓને નમ્ર વિનંતી કે તેઓ દિવાળી માટે આવા દીવડા લઈ બાળકોને પ્રોત્સાહન આપે !
આભાર🙏!
સ્થળ: કલરવ સ્કૂલ,
રોટરી ક્લબની પાછળ, સ્ટેશન રોડ,
ભરૂચ.
સમય : સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી
B B K NEWS
OWNER / OWNER
#manishkansara
મનીષ કંસારા
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment