સાગબારા ખાતે જુગારના અડ્ડા પર રેડ કુલ કિં.રૂ. 36200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ નર્મદા

સાગબારા ખાતે જુગારના અડ્ડા પર રેડ કુલ કિં.રૂ. 36200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ નર્મદા

સાગબારા ખાતે જુગારના અડ્ડા પર રેડ કુલ કિં.રૂ. 36200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ નર્મદા. 

Advertisements

રાજપીપળા: સાગબારા ખાતે જુગારના અડ્ડા પર રેડ કુલ કિં.રૂ. 36200/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 જેમાં નર્મદા જિલ્લામાં નાસતા ફરતા (લાલશાહી) આરોપીઓને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામી દેવા તેમજ પ્રોહિબિશનના તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા કડક સૂચના મુજબ એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના સુપરવિઝન હેઠળ પો.સ.ઇ.સી.એમ.ગામીત તથા એલસીબી સ્ટાફના પોલીસ માણસો દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, દરમિયાન અ. હે.કો મણિલાલ ઘેરિયાભાઈને મળેલ બાતમી કે સાગબારા  પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેલંબા ખાતે કેટલાક ઇસમો આંખ ફરકના આંકડા લખાવી રહેલ હોય જે ચોક્કસ બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગે રેડ કરી હતી.જેમાં બાતમીવાળી જગ્યા ઉપર જુગાર અંગે રેડ કરતાં એક ઈસમના નામે ધનસુખભાઈ રમેશભાઈ વાળંદ (રહે,સેલંબા તડવી ફળિયા) ની ઝડપી પાડેલા પકડાયેલા આરોપીઓ પાસેથી જુગારના સાહિત્ય તથા અંગજડતીના રોકડા રૂ. 26, 200 /-તથા મોબાઇલની કિં.રૂ. 10000/- મળી કુલ કિં. 36, 200/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેના વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 અ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. 

રીપોર્ટ : જ્યોતિ  જગતાપ,  રાજપીપળા

B B K NEWS

OWNER / EDITOR

#manishkansara

મનીષ કંસારા

6352918965

🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.