ભરૂચ જિલ્લામાં આજે 22 કેસ પોઝિટિવ નોંધાયા

ભરૂચ જિલ્લામાં આજે 22 કેસ પોઝિટિવ નોંધાયા

 ભરૂચ: ભરૂચ જિલ્લામાં કોરોના (Covid–19) ના તારીખ:– ૧૪ / ૧૦ / ૨૦૨૦ નાં રોજ ૨૨ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ ૨૪૪૮  દર્દીઓ પોઝિટિવ આવેલ છે. જિલ્લામાં તા.:– ૧૪/૧૦/૨૦૨૦ ના રોજ 
બપોરે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસનાં શંકાસ્પદ દર્દીઓનાં ૯૪૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.

Advertisements

  ભરૂચ જિલ્લાના કોરોનાના કુલ ૨૪૪૮ પોઝિટિવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ ૨૯ દર્દીના મરણ થયેલ છે તથા ૨૧૯૩ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજરોજ ભરૂચ જિલ્લાના ૨૨૬ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. 

  કોવિડ ૧૯ ના મરણ અંગેની માહિતી સરકારશ્રીની  

દ્વારા નિયત થયેલ એડિટ કમિટી દ્વારા નક્કી થયા બાદ જાહેર કરવામાં આવે છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા પંચાયત ભરૂચ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

B B K NEWS

OWNER / EDITOR

#manishkansara

મનીષ કંસારા

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.