આજે નર્મદા જિલ્લામા વધુ 09 કેસ પોઝિટિવ આવતા કૂલ આંકડો 1046પર પહોચ્યો

આજે નર્મદા જિલ્લામા  વધુ 09 કેસ પોઝિટિવ આવતા કૂલ આંકડો 1046પર પહોચ્યો 


09પૈકી નાંદોદ મા -05 તિલકવાડા   તાલુકા મા -01,અનેગરુડેશ્વર મા -1અને  રાજપીપલા મા -02કેસ  પોઝિટિવ 



આજે સાજા થયેલ 18ને રજા આપી 


નર્મદા કૂલ  1046

પોઝિટિવ કેસ


આજે કુલ 475

ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે  વડોદરા મોકલ્યા છે 


રાજપીપળા: નર્મદા જિલ્લામાં વધુ  09કેસ પોઝિટિવ આવ્યાછે .જેમા આજના  09કેસમા  આરટીપીસીઆર ટેસ્ટમા  -04કેસ અને રેપિડ મા 03કેસ અને ટ્રુ નેટમા 02કેસ પોઝિટિવ  આવ્યા છે .જેમા09પૈકી નાંદોદ તાલુકા મા -05કેસ , ગરુડેશ્વર  તાલુકા મા -01અનેતિલકવાડા તાલુકા મા -1અને  રાજપીપલા મા -02કેસ  પોઝિટિવ  આવ્યા છે 


જેમાં નાંદોદ તાલુકાના 5કેસ મા વડીયા, કરાઠા,ભદામ, જીતનગર , તરોપા  ગામે એક કેસ પોઝિટિવ આવ્યા છે. તેમજ તિલકવાડા તાલુકામાનમસ્કાર સોસાયટી તિલકવાડા મા એક  કેસ  અને ગરુડેશ્વર તાલુકા મ કેવડીયા ખાતે એક અને રાજપીપળામાં  રાજેન્દ્ર નગર સોસાયટી અને ચોર્યાસીની વાડીમા  એક  કેસ પોઝિટિવ આવ્યા છે . 


જ્યારે રાજપીપલાની કોવિડ હોસ્પિટલમા 12અને કોવીદ કેર 21અને હોમ આઇસોલેશન મા 05મળી કૂલ 38 દર્દીઓ સારવાર હેઠળછે  .આજે  પોઝિટિવ કેસનો આંકડો  1046 પર પહોચ્યો હતો આજે 18દર્દીઓ  સારા થઇ જતા રજા આપી છે જ્યારે આજદિન સુધીમા કોવીદમાથી 527અને કોવીદ કેર માથી 478મળી કૂલ 1005ને રજા આપી છે .


આજે કુલઆરટી પીસી આરના46અને ટ્રુ નેટ ના 02અને  એન્ટીજન ટેસ્ટ ના427 મળીકૂલ 475ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે  વડોદરા મોકલ્યા છે 


આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- 54210વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 21 દરદીઓ, તાવના 26 દરદીઓ, ઝાડાના  દરદીઓ36 સહિત કુલ-86 જેટલા દરદીઓ  ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 977807 લોકોએ લાભ લીધો હતો અને  હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 770579

લોકોને વિતરણ કરાઇ છે.  


તસવીર - રિપોર્ટ: જ્યોતિ  જગતાપ, રાજપીપળા.

B B K NEWS

OWNER / EDITOR

#manishkansara

મનીષ કંસારા

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.