ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયી
ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયી
ભરૂચના સિંધવાઇ મંદિર પાસે આવેલ ઘટાધાર વૃક્ષ ધરાશાયીભરૂચ: ભરૂચના સિંધવાઇ મંદિર નજીક આવેલુ 60 વર્ષ જૂનું ઘટાધાર લીમડાનું વૃક્ષ ધરાશાહી થઇ ગયું હતું. વૃક્ષ પડતા કારને નુકાસાન થયુ હતું.
જ્યારે સાંસદ મનસુખ વસાવાની કાર પણ માંડ બચી
રાહતની વાત એ હતી કે લીમડાનું મોટું વૃક્ષ ધરાશાયી થતાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી.
B B K NEWS
OWNER/EDITOR
મનીષ કંસારા
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️





Comments
Post a Comment