ભાતવાડનો બૂટલેગર વિદેશી દારૂ સાથે ઝડપાયો

ભાતવાડનો બૂટલેગર વિદેશી દારૂ સાથે ઝડપાયો

ભાતવાડનો બૂટલેગર વિદેશી દારૂ સાથે ઝડપાયો

ભરૂચ / અંકલેશ્વર: અંકલેશ્વર ભાતવાડના બૂટલેગરને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. 

Advertisements 

  અંકલેશ્વર શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાતવાડ વિસ્તારમાં વિષ્ણુ વસાવા નામના બૂટલેગરને ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 4800 રૂપિયાની કિંમતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરી વિષ્ણુ વસાવાની ધરપકડ કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તે અંગે પૂછપરછ આરંભી હતી.

B B K NEWS

OWNER/EDITOR 

મનીષ કંસારા

#manishkansara

Manish Kansara

6352918965

⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.