દેવ નદીમાં 3 વર્ષની ડૂબી ગયેલી બાળકીની લાશ આટીયા ઘાટ પાસેથી મળી આવી.
દેવ નદીમાં 3 વર્ષની ડૂબી ગયેલી બાળકીની લાશ આટીયા ઘાટ પાસેથી મળી આવી.
દેવ નદીમાં 3 વર્ષની ડૂબી ગયેલી બાળકીની લાશ આટીયા ઘાટ પાસેથી મળી આવી.
Advertisements
રાજપીપળા: નર્મદા જિલ્લાની દેવ નદીમાં 3 વર્ષની ડૂબી ગયેલી બાળકીની લાશ આટિયા ઘાટ પાસેથી મળી આવતા તેના પરિવારમાં ઘેરા અશોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર બાળકી રંજુબેન બાબુભાઈ નટવરભાઈ તડવી (રહે ડુમખલ દેવરા ફળિયુ, દેડીયાપાડા) દેવ નદીની બાજુ રમતી હતી, ત્યારે તે વખતે દેવ નદીમાં ઉપરવાસમાં વધુ પ્રમાણમાં પાણી આવતા પાણીના વહેણમાં આ બાળકી તણાઈ ગઈ હતી. ભારે શોધખોળ બાદ તા. 26/8/20 ના રોજ સાંજે 5 વાગ્યે આટીયા ઘાટ પાસે મરણ હાલતમાં તેની લાશ મળી આવતાં, દેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
B B K NEWS
OWNER /EDITOR
મનીષ કંસારા
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️



Comments
Post a Comment