સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મોટરસાઇકલ પર કરતબ અજમાવી “ જોખમી સ્ટંટ” કરતાં ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મોટરસાઇકલ પર કરતબ અજમાવી “ જોખમી સ્ટંટ” કરતાં ઈસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ
ભરૂચ: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ video આધારે ગુનો દાખલ કરી અને વિડિયોમાં દેખાતી મોટરસાયકલ નં. GJ-16-CD-7018 ની તપાસ કરી સદર મોટરસાયકલ ભરૂચ સુથીયાપુરા ખાતે રહેતો નરેશ ઉર્ફે નલ્લી શિવદાસ વાડેકર રહે. સુથીયાપુરા, દાંડિયાબજાર ભરૂચનાઓની હોય અને તેણે પોતાની મોટરસાયકલનો વિડિયો વાયરલ થયેલ હોય પોલીસ કાર્યવાહીના ડરથી મોટરસાયકલ પોતાના ઘરની બાજુમાં આવેલી સાંકડી ગલીમાં મૂકી દઇ તેના ઉપર પ્લાસ્ટિક ઓઢાડી સદર મોટરસાઇકલ સંતાડી દીધી હતી.
Advertisements
જે માહિતી મળતા સદર માહિતીના આધારે સર્ચ કરતાં ઉપરોક્ત ઈસમ મળી આવેલ તેમજ વધુ પુછપરછ દરમ્યાન મોટરસાઇકલ સંતાડી દીધેલ હોવાની કબૂલાત કરતા ઈસમની મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️




Comments
Post a Comment