ભરૂચમાં વેલ્ફેર સંકુલના ઓડિટોરિયમમાં ભરૂચ મુસ્લિમ ડોકટર્સ એસોસિએશનની રચના કરાઇ

ભરૂચમાં વેલ્ફેર સંકુલના ઓડિટોરિયમમાં ભરૂચ મુસ્લિમ ડોકટર્સ એસોસિએશનની રચના કરાઇ
ભરૂચ: શહેર અને જિલ્લામાં કોરોનાથી બચવા માટે અને કોરોનાની લડાઈમાં જીત કઇ રીતે મેળવી શકાય એ બાબતે ચર્ચા વિચારણા કરી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. 

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલને સરકાર શ્રી દ્વારા કોવિડ માટે હોસ્પિટલની પરવાનગી આપવામાં આવી છે, ખૂબ જ ટૂંક સમયમાં કોવિડની સારવાર ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે શરૂ થવાની છે, ત્યારે હાજર રહેલા તમામ સ્વંયસેવકો અને ડોકટર્સ દ્વારા આ કામમાં સહયોગ આપવાની તૈયારી બતાવી છે.
B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments

Popular posts from this blog

શું તમે જાણો છો નગર પાલિકા એટલે શું? તેમજ તેમના કાર્યો અને ફરજો વિશે જાણો.

ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન.

5.24 કરોડની ઉચાપતમાં હજુ સુધી 4 ની ધરપકડ, એસઓયુના કૌભાંડમાં નિમેષ પંડ્યાના ૩ દિવસના રિમાન્ડ મંજુર.