ક્રાઇમ / પરિવાર મહારાષ્ટ્રના વતનમાં ગયો અને તસ્કરો ચોરી કરી ગયા

ભરૂચ/અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના વજ્રભૂમિ સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાન માલિક નંદુરબાર ગયા અને તસ્કરો મકાનને નિશાન બનાવ્યું હતું. 12 હજાર રોકડા અને 5-5 ગ્રામની 4 સોનાની વીંટી સહીત દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા. શહેર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
Advertisement
રૂ.2 હજાર રોકડા અને 5-5 ગ્રામની 4 સોનાની વીંટીની ચોરી થઈ
બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેરની હાંસોટ રોડ પર વજ્રભૂમિ સોસાયટીમાં રહેતા ભરત જાદવ ગત રોજ પોતાના પરિવાર સાથે પોતાના વતન નંદુરબાર ગયા હતા તે દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં પ્રવેશી અંદર રહેલ તિજોરી માંથી સોના- દાગીના તેમજ રોકડ રૂપિયા 12 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે પાડોશીઓએ ભરતભાઈ જાદવને જાણ કરતા તેવો ત્વરિત અસર થી અંકલેશ્વર દોડી આવ્યા હતા તેમજ શહેર પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ભરતભાઈ જાદવની ફરિયાદ આધારે તપાસ આરંભી હતી.

B B K NEWS
OWNER
#manishkansara
Manish Kansara
6352918965
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Comments
Post a Comment